રોજગાર સાથે આર્શીવાદ મેળવતા સખી મંડળો: કાલાવડના દરેક ગામમાં પરિવારોને માસ્ક-સેનિટાઈઝરની બોટલ અપાશે કોરોના વાયરસની મહામારી વૈશ્વિક ગંભીરરૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ હાલમાં તેના…
jamnagar
રાજકોટમાં લોક ડાઉનના પગલે સુમસામ બનેલા રસ્તા પર પુરપાટ ઝડપે વાહન લઇ નીકળતા પાંચ સામે કાર્યવાહી: મોરબીમાં ૧૧૦ વાહનો ડીટેઇન કરાયા વિશ્ર્વભરમાં મહામારી કોરોના એ કહેર…
તમામ ચેક પોસ્ટ પર પોલીસ સ્ટાફને ચા-પાણી પીવડાવી ઉમદા કાર્ય કર્યું જામનગર શહેરમાં જામનગર ‘અબતક’ના પરિવાર દ્વારા સમગ્ર શહેરમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ માટે ચા પાણીની…
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેવાની છે, લોકોએ દુકાન બહાર ભીડ ન કરવા અનુરોધ કોરોના વાયરસના સંક્રમણને રોકવા જામનગર સહીત સમગ્ર ગુજરાતને સોમવારે મધરાતથી લોકાડાઉન…
પાન, ચા, ફરસાણના વેપારીઓ અને બંધ જોવા નીકળેલા શખ્સોએ લોકઅપમાં રાત વિતાવી: ૮૪ વાહન ડીટેઇન કરાયા સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર શરૂ થતા કોરોનાનો ચેપ આગળ વધતો…
જાહેરનામાનો ભંગ કરી બેકરી,વેલ્ડીંગનું કારખાનું,પાનનો ગલ્લો, લોન્ડ્રીના ધર્ંધાીની પોલીસે દુકાન બંધ કરાવી કરી કાયદેસર કાર્યવાહી સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી રોગચાળાને આગળ વધતો અટકાવવા ગતરાતી સમગ્ર રાજયમાં…
ગઇકાલે સવારના સાતથી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કરફર્યુ હોવાથી સવારથી કોઇએ ઘરની બહાર નહિ નીકળતા અને ચારથી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ હોવાનું જાહેર…
જામનગ૨માં નયારા એનર્જીના નેજા હેઠળ કાર્ય૨ત નંદ વિદ્યાનિકેતન સ્કૂલને બીજી વખત પ્રતિષ્ઠિત આંત૨રાષ્ટ્રીય ગ્રીન ફલેગ અને હેન્ડ પ્રિન્ટ ફલેગ એવોર્ડ સેન્ટ૨ ફો૨ એર્ન્વાયમેન્ટ એજયેકેશન દ્વારા વિખ્યાત…
જામનગર સીમ વિસ્તારના શ્રમયોગીના ૧૭૬ બાળકો શિક્ષણ અને પોષક આહાર મેળવી ઉજજવળ ભવિષ્ય તરફ અગ્રેસર જામનગર જિલ્લામાં પણ જામનગર જિલ્લાના મોટી ખાવડી અને જોગવડ વિસ્તારમાં ગ્રામવિસ્તારથી…
સોયલ પાસે યેલ હત્યાના ગુનામાંથી તાજેતરમાં જ જેલમુક્ત યેલા માજોઠના યુવાનની સરાજાહેર હત્યાથી નાસભાગ: રેતી ચોરીના ડખ્ખામાં યુવાનની હત્યા યાની આશંકા: પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરતા મોરબી…