પથ્થરના ઘા ઝીંકી નીપજાવી હ-ત્યા ફરાર આરોપીને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે કરુણ બનાવ બન્યો હતો. એક…
jamnagar
પોલીસે પાંચ કિલો ચરસ સાથે કરી ત્રણ ઇસમોની ધરપકડ આગાઉ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે દારૂના કેસમાં દરિયા કિનારે બાવળની ઝાડીમાં દાટી દીધું હતું ચરસ પોલીસ તપાસમાં…
યુવકોએ આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસની રમઝટ બોલાવી 72 વર્ષ જૂની પરંપરા પટેલ યુવક ગરબી મંડળે નિભાવી પરંપરાગત કેડિયુ અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને…
જામનગર ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરીમાં ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું…
મચ્છર નગર રાંધણ ગેસનો બાટલો લીક થવાથી આગ ભભૂકી હાટકેશ્વર સોસાયટીમાં ચીમનીમાં અકસ્માતે આગ લાગી ફાયર વિભાગે ઘટના સ્થળે પોહચી આગ કાબુમાં લીધી જામનગર: મચ્છર નગર…
જામનગર: માં જગદંબાના નોરતાના આગમનને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે જેના વગર નવરાત્રીની ઉજવણી અધૂરી માનવામાં આવે છે તેવા ગરબાની પણ જામનગરની બજારમાં ધીમે ધીમે…
• તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન • નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી • સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના થઇ રહ્યા છે પ્રયાસો…
સાંસદ પૂનમ માડમ દ્વારા જન્મદિન નિમિત્તે મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓની લાંબી કતારો મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ બન્યું ઓશવાળ સેન્ટર Jamnagar : જામનગરના…
3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજજ હોવાથી અરજદારોને સવલત મળી રહેશે: મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે ઉત્કૃષ્ટ કામગીરી…
જામનગરમાં ઓગષ્ટ માસના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે તેના કરને શહેરમાં પુરની સ્થિત સર્જાયી હતી. તેમજ પુરના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં નુકશાન થયુ હતુ.…