કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ આઠે અંતિમ શ્વાસ લીધા શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે શહેર જિલ્લામાં કોરોના વકરી રહ્યો…
jamanagar
પોલીસ સ્ટેશનનું તાકીદે લોકાર્પણ કરવા ઉઠતી માંગ જામનગર જિલ્લાના લાલપૂર ગામનું નવુ પોલીસ સ્ટેશન બિલ્ડીંગ બની ગયાને વર્ષ થવા છતા લોકાર્પણ થતુ નથી સરકાર ખોટુ ભાડુ…
દર્દીઓની બેદરકારીથી તબીબો પણ કોરોનાની ઝપટે ચડે છે: લોકજાગૃતિ નહીં આવે તો કોરોનાને અંકુશમાં લેવો મુશ્કેલ બનશે જી જી હોસ્પિટલમાં દર્દીઓના ટોળા અને ગંભીર બેદરકારી કોરોનાને…
સિધ્ધિ મેળવતી જી.એમ. પટેલ ક્નયા વિદ્યાલયની છાત્રાઓ ધ્રોલની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયની છાત્રાઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી મેળવી છે.…
હોટલે ટોળા કરનારા સંચાલકો સામે પગલા જામનગર પંથકમાં કોરોના સેક્ધડ વેવ બિહામણુંરૂપ ધારણ કરી રોજ-રોજ દર્દીઓને હણી રહ્યો છે. આવા કપરા કાળમાં સાવચેતી જરૂરી હોવા છતા…
ગમે તે ‘એપ’ ડાઉનલોડ કરતા પહેલા વિચારજો કાર વેચવાની વાત કરી ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા Cyberજામનગરના ખ્યાતનામ ગાયનેક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડી થવા પામી છે.…
બહારથી આવતા લોકો પર પ્રતિબંધ: ગામ પ્રવેશ માટે ટેસ્ટ ફરજીયાત એક અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ: ગામ સજ્જડ બંધ; ડેરી બે કલાક ખુલે છે જામનગર શહેર અને…
સારવાર બાદ ત્રણેયને જેલ હવાલે કરાશે જામનગરમાં વકીલ જોશી હત્યા કેસના ત્રણ આરોપી હોસ્પિટલમાંથી ભાગી ન જાય અને ભુજવાળી ન થાય એ માટે પોલીસે હોસ્પિટલમાં કિલ્લેબંધી…
તબિયતમાં જરાય શંકા લાગે તો ટેસ્ટ કરાવી લેજો: શહેરમાં રોજના 4 હજાર ટેસ્ટ કરાશે: રવિશંકર બીજી લહેરમાં પહેલાની સરખામણીએ લોકો ઓછા ગંભીર જામનગર શહેર અને જિલ્લામાં…
એરફોર્સ સ્ટેશનના વિવિધ પરિચાલનોની મુલાકાત લીધી: વાયુ યોદ્ધાઓને બિરદાવ્યા દક્ષિણ પશ્ર્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ એર માર્શલ ઘોટીયાએ જામનગર એરફોર્સની મુલાકાત લઈ વિવિધ…