કોરોનાને લઇને રાજય સરકાર દ્વારા અપાયેલી સુચનાને લઇને એસ.ટી. વિભાગ દ્વારા જે એસ.ટી.ના રૂટો બંધ કરાયા હતા. તેમાથી ફરી પાછુ મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે…
jamanagar
સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અપાયેલ માહિતીના આધારે સમાજ સુરક્ષા…
ધ્રોલ નગરપાલિકા દ્વારા રૂા.3.65 કરોડના કામો મંજૂર કરાયા છે. કામો મંજૂર થતાં જ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમારે તાત્કાલિક કામ શરૂ કરાવવાની પહેલ શરૂ કરી દીધી છે.…
ઘેટાના શરીરે ઇજાના નિશાનો જોવા મળ્યા: જંગલી કૂતરુ કે નાયડુ જેવું જનાવર હોવાની શકયતા ધ્રોલના મજોઠ ગામે જંગલી જનાવરે 50થી વધુ ઘેટાનું મારણ કર્યું હોવાનો બનાવ…
સરકાર નું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘરથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે…
પોલીટેક્નિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ આયન એન્જીન નામનો એક પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો…
VYO દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો સમર્પણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થવાનો છે. આ ઓક્સિજન પ્લાન્ટની…
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં થોડા સમય પહેલાં સોનાની દુકાનમાંથી 29 તોલા સોનાની ચોરી થઈ હતી. જેમાં જામનગર પોલીસ માટે પડકાર રૂપ બની હતી. જેમાં દુકાનમાંથી વધુમાં…
જામનગરના રામપર ગામ પાસે આવેલ એસએસપીએલ નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો. મીલના…
સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા…