મરીન નેશનલ પાર્કમાં પાંચ વર્ષમાં રૂ.510 લાખના ખર્ચે ચેર વૃક્ષોનું નિર્માણ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ખઈંજઇંઝઈં (ખફક્ષલજ્ઞિદય ઈંક્ષશશિંફશિંદય રજ્ઞિ જવજ્ઞયિહશક્ષય ઇંફબશફિંતિં ઝફક્ષલશબહય ઈંક્ષભજ્ઞળયત)…
jamanagar
જામનગર શહેરમાં વહેલી સવારે માત્ર ચાર કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જોડીયામાં પણ સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ: કાલાવડમાં ગઈકાલે બે…
300 જેટલા કારખાનેદારો-શ્રમિકોએ પીજીવીસીએલની કચેરીમાં હંગામો મચાવ્યો: પોલીસ તંત્ર દોડતુ થયું જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલના વિજ ધંધિયા ને લઈને કારખાનેદારો…
એડવાન્સ ઓર્ડરનું બુકિંગ થયેલ 100થી વધુ મૂર્તિ પાણીમાં ઓગળી: મૂર્તિ ઓગળી જતાં અંદાજે 8 લાખથી વધુનું નુકશાન થશું: અતુલ પ્રજાપતિ જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ…
દરેડ, મોખાણા અને રણજીત સાગર ડેમમાં ઉંડા પાણીમાં ગરક થઇ જતા કાળનો કોળીયો બન્યાં બેના ચમત્કારી બચાવ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના…
મોહનનગર, નારાયણનગરના સ્થાનિકોને સમજાવતા મામલો થાળે પડયો: ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી સહિતના આગેવાનો રહ્યા સાથે જામનગરના ગુલાબ નગર નજીકના મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ને…
આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ રહ્યો સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેના કારણે જગતાતમાં હરખની હેલી…
ગત વર્ષે પણ ચારધામની સાયકલ યાત્રા કરી હતી: યાત્રા પૂર્ણ કર્યા બાદ સાયકલ ચલાવી પરત ફરશે ગોવિંદ આહિર સાઇકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.…
40 હજાર ફૂટ જમીનમાં રેસ્ટોરન્ટ અને પંચરની દુકાન ખડકી દેવા છતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી ન કર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ તત્કાલીન કલેકટર, એસ.પી, ડીડીઓ અને જાડાના…
મેળામાં હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, કપડાં, હેન્ડબેગ સહિતની મહિલાઓએ બનાવેલી વસ્તુઓને પ્રદર્શિત કરાઇ જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ…