IVL assisted angioplasty

અત્યાધુનિક સારવાર પૂરી પાડવાના સતત પ્રયાસમાં ડૉક્ટરોની ટીમે ડૉ. અંકુર અગ્રવાલ અને ડૉ. સુનિલ બોબડેની આગેવાની હેઠળ તાજેતરમાં “કોરોનરીIVL આસીસ્ટેડ એન્જીયોપ્લાસ્ટીના 2 કેસ કર્યા.દર્દીઓના હૃદયની રક્ત…