IPS/SPS

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર,25 IPS/SPS અધિકારીઓની કરાઈ બદલી

ગુજરાત સરકારે રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી કરી, તેમને આ જવાબદારી મળી ડો.શમશેર સિંહને એસીબીમાં યથાવત, ડો.પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડીજી, અજય ચૌધરીને મહિલા સેલના એડીજી…