સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસયો 8 કાળિયારનો કર્યો શિકાર દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો તે સ્પષ્ટ થયું નથી…
Investigation
દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર કુરંગા ચોકડી નજીક સર્જાયો અકસ્માત જામનગરથી દ્વારકા આવતી પ્રવાસીઓ ભરેલી બસ પલટતા, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો બસમાં પ્રવાસ…
ચંદન ગુપ્તા હ*ત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદ 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં નિકળેલી તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની ગોળી મારીને હ*ત્યાકરવામાં આવી હતી. આ કેસમાં…
વેસુ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની કરી ધરપકડ ઘટનામાં ભિક્ષુક ગંગાબેન પાટીલનું મો*ત નીપજ્યું આરોપી પ્રકાશ અગ્રવાલ CA હોવાનું આવ્યું સામે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે…
હઝીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ 27 વર્ષીય રોહિત ગીરી નામના સિક્યુરિટી ગાર્ડની હ-ત્યા નોકરી કરી ઘર તરફ જતા સમયે 4 અજાણ્યા સખ્શોએ ચપ્પુના ઘા ઝીંકી…
લખનૌ મર્ડર: નવા વર્ષ પર લખનૌની હોટલમાં માતા અને 4 બહેનોની હ*ત્યા, આરોપી પુત્ર અરશદની ધરપકડ લખનૌ મર્ડર કેસઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની એક હોટલમાં એક…
સલાબતપુરામાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર ઇસમની ધરપકડ સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ નરાધમ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં…
વડોદરામાં કાળજું કંપાવતી ઘટના સામે આવી ગટર બ્લોક થતા પાલિકાને સ્થાનિક લોકોએ કરી ફરિયાદ ગટરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો ફાયરબ્રિગેડે શિશુના મૃતદેહને પોલીસને સોંપ્યો ક્યાં…
11 હજાર જેટલા રોકાણકારોએ કર્યું હતું રોકાણ જેની એન્ટ્રી bztrade.in દરરોજ કરવામાં આવતી હતી BZ ગ્રુપના મુખ્ય એજન્ટોના નંબરો અને વોટ્સ એપ ચેટની વિગતો મળી આવી…
શાપર વેરાવળ પાસે પારડી ગામે શ્વાન કરડતા 50 વર્ષીય બીજયકુમાર દાસનું મોત કુતરું કરડતા સારવાર અર્થે ખસેડાયા હતા Rajkot : શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા…