બિનવારસી ટેમ્પોમાં ચોરખાનું બનાવી સંતાડેલો રૂ.27 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો હરણી પોલીસને નેશનલ હાઈવે નં.48 પરા આવેલે હોટલ કમ્ફર્ટ ઈન નજીક પાર્ક આઈસર ટેમ્પામાં ગાંજો હોવાની…
Investigation
સુપરસ્ટાર મહેશ બાબુને EDનું તેડું મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ 28મીએ મહેશ બાબુની પૂછપરછ કરશે ઇડી બિલ્ડરોને ત્યાં દરોડા દરમિયાન દસ્તાવેજોમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ સામે…
ગેરકાયદે બાંધકામ નહિ તોડવા રૂ.22 લાખના તોડકાંડનો મામલો કથિત પત્રકાર પ્રકાશ રાઠોડનાં ઘર અને ભાઈને ત્યાંથી રોકડ મળી 22 લાખના તોડકાંડ મામલે ઉધના પોલીસે રૂ.12 લાખ…
જેતપુરમાં ત્રણ બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો પાણીના ટાંકામાં પડી જતાં 5 વર્ષીય બાળકનું મો*ત સમગ્ર બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી રાજકોટના…
શાસ્ત્રી મેદાનમાંથી 24 કિલોગ્રામ ગાંજો ઝડપી લેતી SOG નાના મૌવાના કાર્તિક ગોહેલ અને કોઠારીયા સોલ્વન્ટના જીવા ચુડાસમાની ધરપકડ કરતી PI એસ એમ જાડેજાની ટીમ શહેર પોલીસે…
ગોડાદરા વિસ્તારમાં 40થી વધુ લોકો બીમાર, 22 વર્ષીય યુવકનું મો-ત આરોગ્ય વિભાગ અને મનપાની ટીમે ઘટના સ્થળેથી પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી સમગ્ર મામલે મનપાની…
અભિનેત્રી દિશા પટણીની બહેને છોકરીનો જીવ બચાવ્યો બરેલીમાં તે ખંડેર હાલતમાં પડી હતી બાળકને તેના હાથમાં લીધા પછી જ તે શાંત થઈ ગઈ, બાળક તેની માતા…
ભેસાણ તાલુકાનાં રાણપુર ગામની ચકચાર કરતી ઘટના ભેસાણમાં ગેસ ગળતરથી સફાઈ કરી રહેલા 2 લોકોનાં મો*ત 15 ફૂટ ઊંડાં સેફ્ટી ચેમ્બરની કરી રહ્યા હતા સફાઈ મૃતક…
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેરી દવા ગટગટાવી પોલીસે 6 શખ્સ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો વધુ સારવાર અર્થે વેરાવળની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરી એકવાર હચમચાવી…
રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં દુ*ષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે મૂળ ગીર-સોમનાથના આરોપી વિજય બારડે તરૂણીનો પીછો કર્યો અને તેની પાછળ-પાછળ બસમાં ચઢી ગયો…