international news

modis-mahamrityujya-jaap-is-a-difficult-decision-to-bring-back-to-india-despite-legal-victory

આંતરરાષ્ટ્રીય કોર્ટે પાક. સરકારને કુલભુષણની ફાંસીની સજા પર પૂન: સમીક્ષા કરવા હુકમ કર્યો; પરંતુ તેને મુકત કરવો કે કેદ રાખવો તે ઈમરાન સરકારના હાથમાં! પાકિસ્તાની લશ્કરી…

terrorist-hafiz-saeed-arrested-from-lahore-has-been-sent-to-police-custody

લાહોરી ગુંજરાવાલા જતી વેળાએ હાફિઝને ઝડપી લેવાયો: હાફિઝ સામે પાક.માં ૨૩ ગુના, અગાઉ પણ ધરપકડ થઈ હતી પરંતુ જામીન ઉપર છુટી ગયો’તો: હાફિઝની ધરપકડ બાદ અન્ય…

pakistan-opened-its-air-border-the-decision-taken-after-140-days

પ્રતિબંધ હટાવાતા વિમાન કંપનીઓને મળી મોટી રાહત પાકિસ્તાનને પોતાની હવાઇ સીમાના ઉપયોગનો પ્રતિબંધ હટાવતાં વિમાની કંપનીઓને મોટી રાહત મળી છે. પાકિસ્તાન હવાઇ સીમા ખુલતા અમેરિકા અને…

businessmen-now-set-up-their-own-factories-in-space

ભલે સાંભળવામાં થોડું મનઘડત વાર્તા જેવું લાગે પરંતુ દુનિયાના કેટલાક ધનાઢ્ય ઉદ્યોગપતિઓ હવે જમીનના બદલે સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવાનું વિચારી રહ્યા છે. આ અંગે ગંભીરતાથી કામ પણ…

chandrayaan-2-mission-aims-to-connect-to-another-planet-chandrayaan-point

ચંદ્ર પર માનવ વસવાટ ઉભી કરવા માટે અમેરિકા, યુરોપ અને ચીન દ્વારા થઈ રહેલા પ્રયાસોમાં પાછળ ન રહી જવાય તે માટે ઈસરોએ કમર કસી માનવોને સદીઓથી…

img iaw wto

ભારતના નિકાસને નડતરરૂપ ૨૮ વસ્તુઓ પર ડ્યુટી લદાતા અમેરિકા WTOના શરણે અમેરિકાનું વેપારી પ્રતિનિધિ મંડળ આવતા માસે ભારતની મુલાકાતે આવી વેપારની ગુંચ ઉકેલવા પ્રયાસો કરશે વડાપ્રધાન…

international-pressure-increasing-crop-hurt-legal-connivance-on-terrorist-organizations-taking-terror-funds

હાફિઝ સઈદ તથા અન્ય આતંકીઓ સામે કાર્યવાહી શરૂ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ટેરર ફંડીંગ મુદ્દે કડક કાર્યવાહીની લટકતી તલવારી પાકિસ્તાનની શાન ઠેકાણે આવી હોય તેમ…

mangalva-2-stagrah-sagittarius-the-spatial-eye-does-not-appear-in-india

દુનિયાના અમુક દેશો અન પ્રદેશોમાં મંગળવા૨ે તા. ૦૨-૦૩ જુલાઈએ ખગ્રાસ – ખંડગ્રાસ સૂર્ય ગ્રહણનો અભૂત અવકાશી નજા૨ો બનવાનો છે. ભા૨તમાં કોઈપણ સ્થળે આ ગ્રહણ જોવા મળશે…

us-decision-to-not-impose-new-taxes-on-chinas-imports

જાપાનમાં જી-૨૦ સમિટ દરમિયાન અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ મળ્યા : મીટિંગ પછી ટ્રમ્પે કહ્યું- વાતચીત સારી રહી, અમે ફરીથી ટ્રેક પર આવ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…

b 7

ઇરાન વેપાર, 5G ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાનો હકારાત્મક અભિગમ ઇચ્છે છે! જી-૨૦ દેશોની બેઠક હાલ જાપાનનાં ઓસાકા ખાતે યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન મોદી અને…