international kite fastival

sky

ઉત્તરાયણના તહેવારના ચાર દિવસ અગાઉ જ રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગોની નયનરમ્ય રંગોળી સર્જાશે. ૧૦મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ભવ્યાતીભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે જેમાં ભાગ લેવા…