INSImphal

INS Imphal to be deployed in Indian Ocean from tomorrow to counter missile-like attacks

હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરી વચ્ચે ભારતીય નૌકાદળ તેની દરિયાઈ ક્ષમતાને વધારવા માટે કાલે આઈએનએસ ઈમ્ફાલને તરતું મુકવાનું છે. આઈએનએસ ઇમ્ફાલને મુંબઇ ડોકયાર્ડમાંથી સમુદ્રમાં ઉતારવામાં આવશે. …