Insight

‘વોન્ટેડ’ પર ‘વક્રદ્રષ્ટિ’ : 94 આરોપીઓને ‘પાંજરે પૂરવા’ સ્પેશિયલ સ્કવોડની રચના કરતા ડીસીપી બંગરવા

સ્પેશિયલ સ્કવોડનો ચાર્જ પીએસઆઈ એન વી હરીયાણીને અપાયો રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષથી ખૂન, હત્યાની કોશિશ, પ્રોહીબિશન, લૂંટ સહિતના ગંભીર ગુનામાં પોલીસ પકડથી દૂર રહેલા હિસ્ટ્રીશીટર…