આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે. ટેક્નોલોજીમાં અમુક એવી વસ્તુઓનો સમાવેશ થાય કે જેનો ઉપીયોગ દરેક માનવી માટે અનિવાર્ય બની ગયો છે. મોબાઈલ, ઈન્ટરનેટ કે, વોટ્સએપ, ફેસબુક,…
information
જો આ પદ્ધતિનો સ્વીકાર થાય તો આજનો શિક્ષક જ્ઞાન ભરવાની ઝંખનામાંથી મુકત થાય: માનસશાસ્ત્રમાં નવો દ્રષ્ટિકોણ ઉભો કરીને વ્યક્તિ-વ્યક્તિ, સમાજ-સમાજ અને રાષ્ટ્રવચ્ચેના સંબંધને નવી સાંકળથી જોડે…
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે દિવસ-રાત થાય છે, પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય છે આપણું જીવન…
દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર પૃથ્વી પર કરોળિયાની 38000 જેટલી જાત હમિંગ બર્ડ પોતાનો માળો બાંધવા કરોળિયાના જાળનો ઉપયોગ કરે છે નાના એવા કરોળિયાના જાળા લગભગ દરેક…
1પ0 કિલો વજન અને અઢી મીટરની ઉંચાઇ ધરાવતું વિશાળ પક્ષી ઉડી શકતું નથી પણ જમીન ઉપર બહુ જ ઝડપે દોડી શકે છે, તેનું આયુષ્ય 60 થી…
માનવરકતનો બીજો કોઇ વિકલ્પ નથી. બ્લડ બેંકો અને તેમાં રહેલ જીવંત લોહીના પુરવઠાની ઘણી જ મહત્તા છે. રકતની સારવારની જરૂરિયાત અસીમિત છે, જેમાં પ્રથમ શ્ર્વાસ લેતા…
થોડા વર્ષો પહેલા ન્યુઝીલેન્ડના ઉત્તરીય ટાપુમાં મજૂરો પાવર પ્લાન્ટ માટે ખોદકામ કરી રહ્યા હતા આ પ્રક્રિયામાં તેમણે ૬૦ ટનનું વજન ધરાવતી એક ડાળખી મળી આ ડાળખી…
ઘુવડ દિવસે બહુ જ ઓછું અને રાત્રે વધારે વિહાર કરે છે. ઘણાં લોકો તેને અપશુકન માને છે, અને ડરામણું પણ તેથી ઘણી હોરર ફિલ્મોમાં તેને પ્રદર્શિત…
જૂના પુરાણા રકતકણો લોહીમાંથી લગભગ એક સેક્ધડના ૨૦ લાખ લેખે દૂર થાય છે અને મુખ્યત્વે લીવર અને બરોળમાંએ નાશ પામે છે લોહી એક જીવંત પ્રવાહી છે.…
દારૂ પીવો તબિયત માટે હાનિકારક છે, આ વાત જાણવા છત્તા દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પીવાઇ જાય છે. દારૂના બંધાણી કોઈ પણ ભોગે દારૂ પીવા ટળવળે…