અર્થતંત્રને ટનાટન રાખવા માટે રેપો રેટમાં વધુ વધારો ન થાય તે જરૂરી છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અથવા છૂટક મોંઘવારી…
Inflation
સામાન્ય લોકો ઉપર ભારણ ન વધે તે માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ કુલ 50 ટન ઘઉંનું વેચાણ કરવાની સરકારની યોજના એક તરફ પાકિસ્તાનમાં લોટ માટે…
સેન્ટ્રલ રિઝર્વ બેંકની નાણાકીય નીતિની ત્રણ દિવસની બેઠક આજથી શરૂ, બુધવારે વ્યાજદર અંગે થશે જાહેરાત દેશમાં અત્યારે રાજકોશિય ખાધમાં ઘટાડો થયો છે. બીજી તરફ ફુગાવા…
સરકાર માટે 2023નું વર્ષ અત્યંત મહત્વનું છે. કારણકે મોદી સરકાર 2024નો રોડ મેપ અત્યારથી જ તૈયાર કરી રહી છે.માટે બજેટને સરકાર ખૂબ ગંભીરતાથી લઇ રહી છે.…
બજેટ પૂર્વે છૂટક ફુગાવાના દરને 12% થી 6% સુધી લઈ આવવાનું લક્ષ્યાંક પૂર્ણ કરી લેવાયું દેશમાં છૂટક ભાવાંકનો ફુગાવો મોંઘવારી સતત ત્રીજા મહિને ઘટતા સામાન્ય વર્ગથી…
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લક્ષ્ય હવે આર્થિક મહાસત્તા બનવા તરફ કેન્દ્રિત થયું છે, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ…
સત્ર મોંઘવારી સહિતના મુદ્દે તોફાની બનવાના એંધાણ: 16 બિલો રજૂ થશે: કોંગ્રેસ 3 બિલો સામે નોંધાવશે વિરોધ સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. મોંઘવારી સહિતના…
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સ્થિર અવસ્થામાં: નાણાં મંત્રાલયનું સત્તાવાર નિવેદન ચિંતા ન કરતા : વિકાસનો દર ફુગાવાને પચાવી લેશે. અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ…
રિઝર્વ બેંકના પ્રયાસો સફળતાની દિશામાં: આગામી દિવસોમાં ફુગાવો સ્થિરતા સાથે હળવો થવાની આશા’ હવે ફુગાવાનો ભોરિંગ નથાઈ ગયો છે. દેશમાં છૂટક ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 6.77 ટકા…
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યો અહેવાલ સારો વરસાદ અને વૈશ્ર્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો દૂર થતા અર્થતંત્ર સારૂ રહેવાના અણસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે સતત…