industrial park

પાટડી પાસે સ્પોર્ટ્સના સાધનોનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે!!!

ગુજરાતની હવામાં વ્યાપાર છે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ સાણંદથી આગળ પાટડી નજીક જમીનની પસંદગી કરી છે જ્યાં તમામ રમતગમતના સામાન અને સાધનોના ઉત્પાદકો માટે વિશિષ્ટ ઔદ્યોગિક…