Indian women’s cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક

સુકાની ગેબી લેવીસના 92 રન અને લીહપોલના 59 રનની મદદથી આયર્લેન્ડે 7 વિકેટના ભોગે 238 રનનો જુમલો ખડક્યો: પ્રેક્ષકોની પણ નોંધપાત્ર હાજરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી…