મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચની મૌત પછી લોકોનો ગુસ્સો આસમાને છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંદસૌરના ખેડૂતોને મુલાકાત કરવા નીકળ્યા હતા. રાહુલ ગાંધી રાજસ્થાન મધ્યપ્રદેશ…
INDIA
આજે દેશભરમાં તબીબો એક દિવસની પ્રતિક હડતાળ પર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હેઠળ આજે દેશભરના દવાખાના તેમજ હોસ્પિટલો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.…
આગામી વિધાનસભા ની ચૂટ અંગે તેમજ પ્રચારમાં થતાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સહિતના મહત્વના પ્રશ્નો પૂછતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ અબતક મીડિયા સાથે કઈક આ પ્રકારે વાતચીત…
સરકાર નું કહેવું છે કે એક રૂપિયા ની નવી નોટ ટુક સમયમાં બજાર માં ફરતી થશે.આ નોટ જૂની નોટ કરતા અલગ કલર ની હશે અને…
દવાના ઓનલાઈન વેચાણ ના વિરોધ માં આજે દેશ ભરમાં મેડિકલ બંધ રેહશે.દેશ ના લગભગ ૯ લાખ કેમિસ્ટ્ર મંગળવારે હડતાલ પર રહેવાના છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાયઝેશન…
સોમવારથી વડાપ્રધાન મોદી નો યુરોપ પ્રવાસ શરૂ થવાનો છે.આ દરમ્યાન તેઓ ચાર દેશની મુલાકાત કરશે .તેમાં તેઓ વ્યાપાર અને આતંકવાદ ની વિરુધ ની લડાય આવી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પૂરા કરતા દેશભરમાં ૧૫ જૂન સુધીમાં ૫૦૦ સ્ળોએ સંમેલન યોજાશે: નાણામંત્રી અ‚ણ જેટલી, રવિપ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડા…
શુક્રવારે “સચીન ધ બિલીયન ડ્રીમ્સ ફિલ્મ રીલીઝ ઈ છે ત્યારે રાજકોટના જ ત્રણ સંગીત મિત્રોએ સો મળી અને “સચીનને સમર્પિત એક વિડીયો સોંગ તૈયાર કર્યું છે.…
વિર્દ્યાીઓ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ કી એસએમએસ, ઈ-મેઈલ અને આઈવીઆર દ્વારા પણ પરિણામો મેળવી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) દ્વારા ૯ માર્ચી ૨૯ એપ્રિલ સુધી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક કુલપતિની અધ્યક્ષતામાં મળી: એકેડેમિક અને સ્પોર્ટસ કેલેન્ડર જાહેર ૨૧ જુને વિશ્ર્વ યોગ દિવસ ઉજવાશે: સપ્ટેમ્બરમાં યુવક મહોત્સવ અને ગાંધી જયંતી…