પાંચ એકર સુધીની જમીન ધરાવતા ૮.૭૫ લાખ ખેડુતોની કૃષિ લોન માફ કરશે પંજાબ સરકાર એક તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ…
INDIA
સી.એસ.એ. દ્વારા લીગ ખરીદવા ૧૫૦ની યાદીમાંથી આઠ લોકો પર પસંદગી બોલીવુડના સ્ટાર શાહરુખ ખાન કે જેણે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) અંતર્ગત કલકતા નાઈટ રાઈડર્સ ખરીદી હતી…
ઉત્તર પ્રદેશમાં દલિત અને ગુજરાતમાં કોળી ગણાવી વિધાનસભા ચૂંટણીમાં લાભ ખાટવાની ગણતરી: સંયુકત વિપક્ષી ઉમેદવાર જાહેર કરવાના કોંગ્રેસના પ્લાનને ફટકો મોદી સરકારે ભારે સસ્પેન્સ બાદ અંતે…
નવા શોધાયેલા ૧૦ ગ્રહો ઉપર પાણી અને જીવન લાયક વાતાવરણ હોવાની નાસાની ધારણા નાસા દ્વારા પૃથ્વી જેવડા નવા ૧૦ ગ્રહોની શોધ કરવામાં આવી છે. આ ગ્રહો…
રશિયાની ફાઇ-પાવર્ડ મિલિટરી ડેલિગેશનને આગામી પાંચ દિવસ નેતૃત્વ પુરૂ પાડશે સંરક્ષણ પ્રધાન અ‚ણ જેટલી રશિયાના નાવોસિબિંસ્ક અને મોસ્કો ખાતે આજથી એક અઠવાડીયા સુધી હાઇ પાવર મિલિટરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાને આપશે લીલીઝંડી: ૧૫૯ શહેરો અને ૮૫૦૦ ગામોને યાત્રામાં આવરી લેવાશે ભાજપ રાજકારણમાં બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરીને ક્રેડીટ લેવામાં સૌી આગળ ગણાય છે.…
ગુજરાત સરકાર, તેના વિભાગો, પાલિકા, પંચાયતો જેવી સરકારી કચેરી થી લઈને યુનિવર્સિટી સહિતની સંસ્થામાં હવેથી દલિત શબ્દનો ઉપયોગ કરી શકશે નહિ.સરકારી કામકાજ અને તેના વ્યવહારોમાં આ…
1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી.રાહુલ શર્માએ પોતાના જ ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું…
પ્રજાપતિના જામીન મંજૂર કરનાર પોકસો જજની નિયમો નવે મુકી ઈ હતી નિમણૂંક: અલ્લાહબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસે તપાસ રિપોર્ટ તૈયાર કર્યો ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને દુષ્કૃત્યના…
ચેમ્પિયન્સ ટ્રોફિની ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતની શરણાગતિ: હોકીમાં પાક.ને કચડી ભારતનો હોકી લીગની કવાર્ટર ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ લંડનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો જંગ ખેલાયો હતો.…