ચીનના કસ્ટમ વિભાગે દાણચોરીને ઝડપી લીધી: ૧૫ લકઝરી કાંડા ઘડિયાળ પણ બરામત ન હોય મહિલાએ શરીરમાં ૧૦૨ આઇફોન છુપાવ્યા ! અસલમાં આ મહિલા હોંગકોંગથી ચીન સ્મગલિંગ…
INDIA
લશ્કરએ તોયબા અને જૈશએ મહમદ જેવા આતંકી સંગઠનો પાક.માં ફળીફલી રહ્યાં છે: અમેરિકાનો અહેવાલ વિશ્ર્વમાં બનતી કોઇને કોઇ આતંકી ઘટનાઓ સાથે સીધી કે અડકતરી રીતે સંડોવાયેલા…
બજારમાં ૨૦૦૦ની નોટોની અછતથી બેંકો અને લોકો ત્રસ્ત ગત વર્ષે નવેમ્બર માસમાં નોટબંધીનો નિર્ણય કર્યા બાદ ૨૦૦૦ અને ૫૦૦ ‚પિયાની નવી નોટો બજારમાં મુકવામાં આવી હતી.…
માનવ સંશાધન મંત્રાલય દ્વારા આ લાગુ કરવા હળવા ધારાધોરણો તથા ગુણવતા માટે ચર્ચા સરકાર દ્વારા શિક્ષણના ક્ષેત્રે એક નવો નિર્ણય કરવામાં આવશે. જે મુજબ ઉચ્ચ શૈક્ષણિક…
પ્રાઈવસીના અધિકારોની વાત નિકળે ત્યારે વડિલો હંમેશા ઈમરજન્સીના સમયગાળાને અનિચ્છાએ યાદ કરતા હોય છે. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીના સમયમાં નાગરિકોની પ્રાઈવસી ઉપર તરાપ મારી પ્રાઈવસીના…
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સાથેની નવી દિલ્હી ખાતેની બેઠક બાદ મંગળવારે વિવિધ કાપડ બજારના એસોસિએશનની અમદાવાદ અને સુરતમાં યોજાયેલી બેઠકમાં કાપડ બજારની હડતાળ આગામી ૫મી ઓગસ્ટ…
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં હાલ કાયમી રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે. જેના કારણે નિવૃત્ત વહીવટી અધિકારીને હાલમાં રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિયમો પ્રમાણે રજિસ્ટ્રાર…
ટેક્સ નામ સાંભળતા જ દરેક વ્યક્તિના હોંસ ઉડી જાય છે કારણ માત્ર એ જ કે કરદાતાઓને ટેક્સ ભરવામાં બહું પણોજણમાંથી પસાર થવું પડે છે તો કરદાતાઓની…
ભાદરમાં ૧ ફૂટ, આજી-૧માં ૨.૬૯ ફૂટ અને ૩.૨૮ ફૂટ પાણીની આવક છેલ્લા પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક…
ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેતા કહેવાતા ગૌરક્ષકો સામે મોદી સરકાર કડક કાર્યવાહી કરશે રાજય સરકારને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કહેવાતા ગૌરક્ષકો સામે ફરજીયાત એફઆઈઆર દાખલ કરવા…