બેઠકમાં અનેક મહત્વપૂર્ણ એમઓયુની સાથો સાથ બંને દેશોની નેવીને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે ભૌગોલિક દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાનું મહત્વ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે…
INDIA
ધો. ૧૦ અને ૧ર ના પરીક્ષા કેન્દ્રો બદલાવાની શકરતોની જાહેરાત કરતાં સેન્ટર બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સી.બી.એસ.ઇ. ને મંગળવારે જણાવ્યું હતું કે જીલ્લા કક્ષાએ આવા કોઇપણ…
વિશ્વએ ભારત ઉપર મુકેલા વિશ્વાસમાં ખરા ઉતરવા ઉધોગોને મોદીનું આહવાન દેશ બદલ રહા હૈ વૈશ્વિક સ્તર પર પોતાની આગવી છાપ ઉભી કરવા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,…
પોલીસ તપાસમાં જાસુસીને લઇ થયા અનેક ધડાકા પાકિસ્તાન એલચી કચેરીના બે અધિકારીઓ કર્મચારીઓના સેનાની ગતિવિધીઓ અંગેની માહિતી રેલવે કર્મચારી મારફત મેળવીને જાસુસી કરવાના સંદર્ભમાં ઝડપી લેવા…
અમેરિકામાં લોકો બન્યા બેકાબુ: ઠેર-ઠેર થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન વૈશ્વિક સ્તર પર કોરોનાનો કહેર જે રીતે સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે તેનાથી સૌથી વધુ અસર અમેરિકાને…
આકાશમાં ખાનગી લોકો માટે ‘અવકાશ’ !!! આવનારા સમયમાં અંતરીક્ષ યાત્રાનાં પ્રોગ્રામ પણ ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકવામાં આવશે ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે લોકો જમીન…
કોરોનાએ ઉડ્ડયન ક્ષેત્રને વેન્ટીલેટર ઉપર મૂકી દેશે!!! તાજેતરમાં ફરીથી શરૂ થયેલી વિમાની સેવાઓમાં મર્યાદીત મુસાફરોને હવાઈ યાત્રા કરવાની છુટથી એરલાઈન્સ કંપનીઓ પહેલીથી જ નુકસાનીનો સામનો કરી…
સરકાર એમએસએમઈની મર્યાદા રૂ.૨૫૦ કરોડની સાથો સાથ રૂ.૭૦૦૦ કરોડની ખેરાત પણ કરશે દેશને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિની જેમ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહનો અપાય તેની…
ઓણસાલ મેઘરાજા ગુજરાત સહિત ભારતભરમાં ‘સોળ આની’ વર્ષ માટે સજ્જ સીઝન દરમિયાન દેશમાં સરેરાશ ૧૦૨ ટકા વરસાદની આગાહી: જુલાઈમાં ખરીફ પાક માટે સૌથી સારા વરસાદની અપેક્ષા…
વિશાળ સંખ્યામાં શ્રઘ્ધાળુઓ એકઠા થાય તેવા દેશના મોટા ધાર્મિક સ્થાનોને ફરીથી ખોલવા માટે અસમંજસની સ્થિતિ કોરોના વાયરસના ફેલાવને રોકવા કેન્દ્રની મોદી સરકારે અમલી કરેલા લોકડાઉનના ચાર…