Inclusive

સમાવેશી શિક્ષણ એટલે બાળકની શાળામાં કે તેના તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વકની સક્રિયતા

સમાવેશી વર્ગખંડ અને અભ્યાસક્રમ અનુકૂલન સાથે બાળકોના અધ્યયન સ્તરને સુધારવા વર્ગખંડમાં રહેલા બાળકોની વિવિધતા અને તેના આધારે અધ્યયન માટેની જરૂરિયાત અલગ અલગ હોય છે શિક્ષણમાં સમાવેશ…