મોટાભાગના જિલ્લાઓમાં સવારથી વરસાદ: બોટાદ-દસાડામાં બે ઇંચ: રાજ્યના 47 તાલુકામાં વરસાદ: આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી: રાજ્યમાં 25.46 ટકા વરસાદ વરસી ગયો આજે…
inches
સતત 45 મિનિટ સુધી પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરભરમાં પાણી-પાણી જેવી સ્થિતિ: અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા: ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી વાદળછાંયુ…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘ મહેર: આઠ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો: સૌથી વધુ રાજકોટના લોધિકામાં સાડા પાંચ ઇંચ વરસાદ જ્યારે ગીર સોમનાથના…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ સુરતના ઉંમરપાડામાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 4 ઈંચ જયારે ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ: આજે પણ હળવાથી…
સૌરાષ્ટ્રના દ્વારકા, અમરેલી, જૂનાગઢમાં વરસાદી ઝાપટાં: આજે ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી: કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી ઉત્તર…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં મેઘ મહેર: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પણ વ્યાપક વરસાદ: બોટાદમાં અઢી, સુત્રાપાડામાં પોણા બે ઇંચ, ગારીયાધારમાં દોઢ ઇંચ, કચ્છ, અમરેલી,…
રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે મેઘરાજાએ હવે વ્હાલ વરસાવાનો શરૂ કરી દીધો છેરાજ્યમાં કાલે એકથી સુધીનો છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો સૌથી વધુ મોરબીના ટંકારામાં…