સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી: ભોગ બનનારને બે લાખનું વળતર ગિર સોમનાથ જિલ્લાની સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી…
Imprisonment
સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી સાયલાનાં યુવક ગામની જ સગીરાને વર્ષ 2016માં લલચાવી. ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં લઈ…
પોરબંદર: પૂર્વ પ્રેમિકાની હત્યામાં આરોપીને આજીવન કેદ પોરબંદરના ઓડદર ગામે રહેતા ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને ત્ર્ાણ વર્ષ પૂવર્ે કરેલી હત્યાના ગુન્હામાં કોર્ટે તકસીરવાન ઠેરાવ્યો હતો…
સરકારી ડેરીના સંચાલકે દુધ સ્વીકારવાનો ઇન્કાર કરતા થયેલી બોલાચાલીમાં હુમલો કર્યો તો જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલી સહકારી ડેરીએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યાના ખાર રાખી અત્યારની…
દુષ્કર્મ અને અપહરણ કરનાર કૌટુંબિક માસાને કોર્ટે સજા ફટકારી: વળતર ચુકવવા હુકમ વર્ષ 2015માં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં સુરેશ…
કુંડળીમાં જેલવાસ લખ્યો હોય તેવા લોકો ફક્ત 500 રૂપિયા આપી જેલમાં રહી દોષ ઉતારી શકશે !! હિંદુ રીતિ-રિવાજ મુજબ દરેક બાળકના જન્મ પછી કુંડળી તૈયાર કરવામાં…
પિતા સાથે થયેલી માથાકૂટનો બદલો લેવા છરીના 14 ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું ફરિયાદી ,નજરે જોનાર સાહેદ અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાને આધારે અદાલતે…
2 વર્ષ પહેલા દંપતી વચ્ચે ઝઘડામાં લાકડી વડે માર મારી કેરોસીન છાંટી જીવતી જલાવી હતી : દેરાણી અને સાસુને શંકાનો લાભ ગીર સોમનાથ જીલ્લાનાં ડિસ્ટ્રીકટ જજ …
ધરેણા રૂપિયા માટે સેલો ટેપથી મોતને ઘાટ ઉતારી લુંટનું તરકટ રચ્યું તું: પોતાને ઇજા પહોચાડી અને મિત્રે બાંધી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું’તુ શહેરના સામા કાંઠે આવેલા…
અનુસૂચિત જાતિના 3 લોકોની ક્રૂરતાપૂર્વક કરાઈ હતી હત્યા: 33 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરાઈ હતી દાખલ 28 મે, 2018 ની રાત્રે શિવગંગા જિલ્લાના તિરુપ્પાચેટ્ટી પાસેના કાચનથમ ગામના…