નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો…
implementation
રૂ.2843.52 કરોડના બજેટમાં મૂકાયેલી અનેક યોજનાઓની અમલવારી માટે કોર્પોરેશનના તંત્રએ એડી ચોટીનું જોર લગાવવું પડશે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતામાં રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024/25નું રૂ. 2843.52 કરોડનુ…
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવા કાયદાના અમલ પહેલા તેના પર વિચાર કરવો જોઈએ. કોર્ટે કેન્દ્રને તેની વ્યવહારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને આની તપાસ કરવા જણાવ્યું હતું.…
નવી શિક્ષણ નીતિ-2020ના અમલના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ માટે પ્રથમ પાંચ વર્ષના આયોજન માટે ધો.1 થી 3ની શિક્ષક આવૃત્તિ બહાર પડાય: આ માસના અંત સુધી માસ્ટર ટ્રેનર…
બ્રિજના કોન્ટ્રાક્ટરો સાથે પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ: વધુ એક વખત કામમાં ઝડપ વધારવા કરાતી તાકીદ કરોડો રૂપિયાની ઓન ચૂકવવામાં આવી હોવા છતાં શહેરમાં અલગ-અલગ પાંચ સ્થળોએ…
ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાસ, ઉત્5ાદન, વેચાણ કે વપરાશ ઉ5ર પ્રતિબંધ લગાવ્યો છે.જસદણ નેચર કલબ દ્વારા સીંગલ યુઝ…
37 રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનો ડંકો અબતક,રાજકોટ ગુજરાતના જેલ વિભાગને ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ…