hurled

મર્ડર કેસના આરોપી કોન્ટેબલે પીએસઆઈને સરાજાહેર ફડાકા ઝીંક્યા

વાહન ડિટેઇન કરવા બાબતે ચડભળ થયાં બાદ ફોજદારે ગાળો ભાંડતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા મામલો પોલીસ મથકે પહોંચતા આઈપીએસ અધિકારીએ દોડી જવું પડ્યું શહેર પોલીસમાં એક ચકચાર…