HMPV virus

ડરો નહિ, HMPV વાઈરસ તો એક દાયકાથી છે જ

વર્ષે 10 જેટલા કેસો ઇંખઙટ વાઈરસના નોંધાઈ જ છે ચીનમાં આ વાઇરસ ફાટી નીકળ્યા બાદ ગુજરાતમાં બાળકોના આરોગ્યને લઈ વાલીઓમાં ચિંતા, આ વાઈરસ નવો નથી, વર્ષોથી…

સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સુ-સજજ્

સિવિલ હોસ્પિટલની જનાના હોસ્પિટલ ખાતે ઇંખઙટના દર્દીઓ માટે વોર્ડ તૈયાર: દર્દીઓ  ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ 10 બેડ તૈયાર કરવામાં આવ્યા ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ (HMPV)…