Himkar Singh

રાજકોટ ગ્રામ્યના 34માં જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા હિમકરસિંહ

કડક અધિકારીની છાપ ધરાવતા હિમકરસિંહ 2013 બેન્ચના આઈપીએસ રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે આઈપીએસ હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ તેઓ રાજકોટના 34માં એસપી બન્યા…