Higher-Technical

NEP-2020 ભારતના 140 કરોડ નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ : ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં NEP-2020 અમલીકરણ એ વિકસિત ભારતના વિકાસ પથનો પાયો છે :- રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયા GSIRF 2023-24 હેઠળ ફાઈવ સ્ટાર પ્લસ અને ફાઈવ સ્ટારનું રેટિંગ…