લાલ લાઈટ તો ઉતરી જશે પણ લાઈટ કોણ ઉતરાવશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના મંત્રીઓ અને અધિકારીઓની સરકારી વાહનો પરની લાલ લાઈટ દુર કરવાનો નિર્ણય લીધો…
high court
ઓબીસી પંચની ભલામણ વગર આરક્ષણ યાદીમાં સમાવાયેલી ૩૯ જ્ઞાતિઓના કારણે ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની દલીલ સોશીયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ (એસઇબીસી) યાદીમાંથી ૩૯ જ્ઞાતિઓને હટાવવા…
વડી અદાલતે સૂચવેલા નામોમાં ૨૦ જ્યુડીશીયલ ઓફિસર અને ૩૧ એડવોકેટ્સનો સમાવેશ દેશની ૧૦ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે ૫૧ નામની યાદી ઉપર વડી અદાલતની કોલેજીયમે મ્હોર મારી…
પાસના મહિલા આગેવાન રેશ્મા પટેલની અરજી હાઇકોર્ટે નકારી ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ઈવીએમમાં ચેડાં વા હોવાના આક્ષેપના પગરે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની…
નિયમોને નેવે મૂકી બિલ્ડીંગો બનાવનાર ડેવલોપર્સ કે રહેવાસીઓની પરવાહ કરવાની જરૂર નથી: વિમાન અકસ્માત મુદ્દે બોમ્બે હાઇકોર્ટનું સખ્ત વલણ બહુમાળી ઇમારતોને અસર કરતો એક મહત્વનો ચુકાદો…
ગુજરાતમાં જાહેરમાં દારૂના બાર દેખાતા ની પણ કોર્ટમાં દારૂના પેન્ડિંગ કેસ નશાબંધીના કાયદાની ઐસીતૈસી દર્શાવે છે:હાઇકોર્ટ દમણના દારૂના વેપારીઓની સામે ગુજરાતમાં યેલી ફરિયાદ રદ કરવાના કેસમાં…
ત્રીપલ તલાક અને નિકાહ હલાલ ફંડામેન્ટલ રાઈટસ સાથે વિસંગત: કેન્દ્રનું સુપ્રીમમાં એફીડેવીટ આજના સમય સાથે કદમથી ક્દમ ન મિલાવી શકે તેવા ધાર્મિક કે સામાજીક રિવાજો સમાજ…
આઈપીસી ધારા ૪૯૮-એ હેઠળ એક મહિલાએ કરેલી એફઆઈઆરના પગલે હાઈકોર્ટનો ફેસલો ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસાના મામલાઓમાં સસરાપક્ષ ઉપર દહેજ અને ખાધા-ખોરાકી માટે ફરિયાદ નોંધાવી એ કાયદાના…
ઉનાળુ વેકેશનના પ્રમ અઠવાડિયામાં શે કામગીરી: બાર એસોશીએશનને સહકાર આપવા કરી અપીલ પેન્ડીંગ કેસોનો ભરાવો યો હોવાી કોર્ટની કામગીરીનું ભારણ વધ્યું છે. આ કેસોનો નિકાલ કરવા…
પંજાબમાં મંત્રીપદ મેળવ્યા બાદ નવજોતસિંહ સિઘ્ધુના કોમેડી શોમાં કામ કરવાના મામલા પર હાઇકોર્ટે પ્રશ્ર્નો ઉભા કરી માંગ્યા જવાબો પંજાબના કલ્ચરમંત્રી નવજોતસિંહ સિઘ્ધુના ટીવી કોમેડ શોમાં કામ…