HEALTH

અભ્યાસોએ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ફળોના સેવનની ભલામણ કરી છે. મોસમી ફળોમાં રહેલા પોષક તત્ત્વો અને વિટામીન તેને સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક બનાવે છે. સંશોધન…

રસીકરણની ગતિ વધારવા અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરાશે ચર્ચા કોરોનાએ ફરી માથું ઉંચકયું હોય તેવા આંકડા દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા એકદમ તળિયે…

મચ્છરોને ખતમ કરો, બીમારીથી બચો આ વર્ષની થીમ: “મેલેરિયા રોગના બોજને ઘટાડવા અને જીવન બચાવવા માટે નવિનતાનો ઉપયોગ કરો મેલેરિયા નાબૂદીનો 2030 સુધીનો લક્ષ્યાંક: 2020 થી…

તબીયતમાં સુધારા બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, હકુભા જાડેજા, ચિમનભાઇ સાપરિયા સહિતના રહ્યા ઉપસ્થિત અબતક, ભરત ગોહિલ, જામજોધપુર ગાયત્રી આશ્રમના પુ.લાલબાપુની તબીયત…

ભારતમાં સદીઓથી ભાંગનું સેવન કરવામાં આવે છે. બીજી તરફ દેશના મોટાભાગના ભાગોમાં ગાંજાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. ભાંગનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત થંડાઈ છે. ભાંગ સાથે…

વિશ્વભરના દેશોમાંથી સૌથી વધુ ભારતના બાળકોને ‘નિરાધાર’ બનાવી દેતું કોરોના અબતક, નવી દિલ્લી ભારતમાં લગભગ 19.2 લાખ બાળકોએ માર્ચ 2020 થી ઓક્ટોબર 2021 સુધીના શરૂઆતના 20…

અબતક,રાજકોટ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોનેઆયુષ્માન ભારત અને માં અમૃતમ કાર્ડ અન્વયે આરોગ્ય સંબંધી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડવામાં આવે  છે. આ યોજના અંતર્ગત નક્કી…

હાથીપગાને નાથવા 16 સાઇડ પર 1048 લોકોના લોહીના નમૂના લેવાયા અબતક, રાજકોટ હાથી5ગાની સારવાર માટે ડી.ઇ.સી. નામની દવા આ5વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ…

મૃત્યુદરમાંપણ ઘટાડો: વડોદરા-2, ભરૂચ અને પોરબંદરમાં 1-1 દર્દી ના મોત: 902 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત: 3925 એક્ટિવ કેસ અબતક-રાજકોટ રાજ્યમાંથી હવે કોરોના ઉભી પૂંછડીએ ભાગતો દેખાઈ…

રોજીંદાજીવનમાં આપડે ઘણી ન્બધી શારીરરિક અને માનશીક સમસ્યા થતી હોય છે. તમારી મેન્ટલ હેલ્થ થવાનું કારણ માનશીક જ નહી પરંતુ શારીરિક સમસ્યા પણ હોઈ શકે છે.…