ઉંમર વધવાના કારણે તેમજ કુપોષણના કારણે હાડકાં નબળા અને પોચા પડવાની ઓસ્ટીઓ પોરોસીસની સમસ્યા શરૂ વા લાગે ત્યારે ડોક્ટરો કસરત કરવાની સલાહ આપે છે. હાડકાં મજબૂત…
HEALTH
મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને તીખો ખોરાક ખાવાથી થાય છે. એસીડીટી તા અનેક લોકો જુદી જુદી પ્રકારની…
ઠંડીની સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ સુધારવી હોય તો આદું, ફુદીનો અને લીલી ચાના ઉકાળાનું સેવન અવશ્ય કરવું. એનાથી પાચનશક્તિ સુધરે છે, ભૂખ લાગે છે અને વાયુની તકલીફો…
તામીલનાડુના વતની ૧૫ વર્ષની ઉંમરનાં આકાશ મનોજ નામનાં બાળકો લ્યે તેવું એક યંત્ર (ચીપ) શોધ્યુ છે. ૧૩ વર્ષની ઉંમરે બેંડલોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબે્રેરીમાં મેડીકલ…
તમામ રસોડામાં જ ક્લીનીક છે. આયુર્વેદિક ઔષધિઓ આપણા રસોડામાં જ હાથવગી હોય છે પણ ઘર-ઘરમાં સાથે રહેતી સાસુમાં વૃધ્ધાશ્રમમાં રહેતા હોવાથી આજની યુવા વહુવારુને આયુર્વેદનું વ્યવહારુ…
જીભનાં ચટાકામાં ભારતીય પ્રજા અત્યારનાં તબક્કે ખાનપાનની પરેજી પાળવામાં એકથી દસ નંબરનાં સ્વસ્થ દેશોનાં ક્રમમાં પણ નથી આવતી. શુધ્ધ ભારતીય ભોજન પરંપરાને ભૂલીને ભોજનનું કોમ્બિનેશન બનાવવાની…
જો ચાલતા સમયે પગ વિચિત્ર પ્રકારે દુખે અને આરામ કરો ત્યારે મટી જાય એવું વારંવાર બનતું હોય કે પછી ૩થી ૪ કિલોમીટર ચાલી નાખતી વ્યક્તિ માંડ…
કેટલાક બાળકો સતત ટીવી, લેપટોપ કે મોબાઇલ લઇને બેસી રહેતા હોય છે. વિડીયો જોવા, ગેમ રમવી કે ટીવી સામે બેસીને કાર્ટુન જોવા આ બધુ આજકાલના બાળકો…
કેળાની છાલને હંમેશા આપણે ફેંકી દેતા હોય છીએ પરંતુ કેળાની છાલમાં સૌથી વધુ પોષણતત્વો હોય છે, તેમાં ફળ કરતા પણ વધુ વિટામિન હોય છે, માટે તેના…
જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો જરુરી નથી કે ટેસ્ટલેસ જ ખાવુ પડશે. તમે તમારા રોજીંદા જીવનમાં સ્મૂથીસનો પણ ઉપયોગ કરી શકો છો. આજે…