health tips

અનેક આંકડાકીય અભ્યાસોમાં આ પ્રકારના દાવા યા છે, પણ ભારતીયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં બ્લડ ડોનેશન કરવાી હૃદયરોગી રક્ષણ મળે અવા તો વેઇટ-લોસમાં ફાયદો ાય એ વાત…

આપણા હૃદયની કામગીરી ઘણી સંકુલ હોય છે. એક હજાર જાતનાં કામો એકસામટાં અને યોગ્ય પ્રમાણમાં બરાબર રીતે થાય ત્યારે હૃદય ધબકે છે અને તો આપણું જીવન…

આમ તો બધા કાળા ચણા એટલે કે દેશી ચણા વિષે દરેક લોકો જાણતા જ હોય છે કે તે આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે…

સ્વાસ્થ્ય અને આરોગ્યને જાળવવું એ આ સમયમાં જરા કઠિન કામ બન્યું છે. જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિગની તેમજ લાઇફ-સ્ટાઇ રહ્યું છે. જેના કારણે સ્વસ્થ્યની સલામતીના અને…

ઉફ્ફ….. ઉનાળાની સીઝન ચાલુ થઇ ગઇ છે. ગરમીનો પારો ૪૦ં ઉપર ચડી ગયો છે. આ કાળજાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ દુનિયા ક્યાં…

આમ તો અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે તેમ કહેવાય, પરંતુ સાથે-સાથે શિયાળાની ઋતુનો પ્રભાવ પણ દેખાય છે. જેમ કે દિવસના સમયે ખૂબ જ અસહ્ય ગરમી…

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવન શૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરુષોમાં નબળાઇની સમસ્યા સતત વધતી જઇ રહી છે. નપુસંકતા, સ્વપ્ન દોષ, શીધ્રપતન વગેરે…

શારીરિક તંદુરસ્તી માટેના આપણે અનેક નુસ્ખાઓ લોકો પાસેથી સાંભડતા હોઈએ છીએ.ત્યારે તમને ખબર છે કે ગ્રીન ટી શારીરિક તંદુરસ્તી માટે કેટલી ફાયદાકારક છે? ગ્રીન ટી પીવું…

સતત ખાંસી આવવી, ચકકર આવવા, માથુ દુ:ખવું, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, પરસેવો થવો, અચાનક વજન ઘટવુ ટીબીના રોગના લક્ષણ ડબલ્યુ.એચ.ઓ દ્વારા કુલ ૮ દિવસ…