યુનિ. ઓફ કેલીફોનિયામાં સંશોધકોએ કરેલા સંશોધન મુજબ ઉજાગરા કરવાથી માનસીક અશાંતિના દરમાં ૩૦ ટકાનો વધારો થાય છે. કલ્પના કરો કે મનુષ્ય ઉંઘ જ ન કરતો હોત…
health tips
તમે પોતે ફટાકડા ફોડ્યા હોય કે ન ફોડ્યા હોય, પણ શ્વાસ તમે લીધો છે અને શ્વાસ મારફત તમારી આસપાસ ફોડાયેલા ફટાકડામાંથી બહાર નીકળતો હાનિકારક કેમિકલયુક્ત ધુમાડો…
” ઝહેર” મોતનું બીજું નામ ઝહેર એવી વસ્તુ છે કે જે ઘરમાં કોઈકને કોઈક વસ્તુમાં મળી જાય છે. જો કોઈ વ્યક્તિ ભૂલથી ઝહેર ખાય લે તો…
વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિતે સ્ટ્રોક વિશેની માહિતી આપતા વોકહાર્ટ હોસ્પીટલના ન્યુ૨ોફિઝિશિયન ડો.કેતન ચુડાસમા એ જણાવ્યુ હતુ કે વિશ્ર્વવ્યાપી,લક્વો-પે૨ેલિસિસ,બ્રેઈન સ્ટ્રોક એ મૃત્યુનુ બીજુ અગ્રણી કા૨ણ અને અપંગતાનુ…
૪૦-૫૦ વર્ષની ઉંમર સુધી ઓસ્ટીયોપોરોસીસનાં નિદાન માટે સ્ક્રીનીંગ કરાવવું જરૂરી: ડો.શિહોરા ઓસ્ટીયોપો૨ોસીસ દિવસના સંદર્ભમાં ઓસ્ટીયોપોરોસીસ ૨ોગ વિશેની માહિતી આપતા વોકહાર્ટ હોસ્પીટલના એમ એસ (ઓર્થો)જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન…
ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્તિ નામના મચ્છર કરડવાથી થતો વાઇરલ ચેપ છે. આ મચ્છરો મેલેરિયા ના મચ્છર થી વિપરીત ચોખ્ખા પાણી માજ પેદા થાય છે અને સવારે…
ગોકુલ હોસ્પિટલના જાણીતા એમડી ડો.દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વચ્છતા પર ભાર મુક્યો સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુના તાવના રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગ સહિત તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે ડેન્ગ્યુ…
આજે ‘વર્લ્ડ સ્પાઇન ડે’ દર વર્ષે વિશ્વભરમાં ૧૬મી ઓકટોબરના રોજ ‘વર્લ્ડ સ્પાઇન ડે’ તરીકે મનાવવામાં આવે છે. આજની ભાગ દોડ ભરી જિંદગી, અસતુલીત ખોરાક, વ્યસ્ત જીવનશૈલી…
પુરૂષોમાં જુદા જુદા કારણોસર સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાં વધારો થતો જોવા મળે છે અમેરિકાની એક મેગેઝિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુવા વર્ગના લોકોમાં હાર્ટ એટેકનો…
નોમર્ર્લ ડીલીવરીથી જન્મેલા બાળકની રોગ પ્રતિકારક શકિત અનેક ઘણી વધારે પ્રાણી શાસ્ત્ર અને જીવસૃષ્ટિમાં પ્રસુતિ અને શીશુના જન્મને નવો અવતાર અને સુતાપણાની પરિસ્થિતિ જન્મ લેનાર બાળકના…