handball

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ

પાંચ રાજયોનાં આશરે 1200 રમતવીરો 16 જાન્યુઆરી સુધી કૌશલ્ય બતાવશે: સૌરાષ્ટ્ર યુનિ. ખેલાડી ઘર આંગણે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સજજ કાર્યક્રમની શરૂઆત  નિર્મલા…