Hamirsar

ભુજનું તોરણ બાંધનાર હમીરરાવના પ્રજા પ્રેમનું પ્રતિક ‘હમીરસર તળાવ’

આજે પણ હમીરસર તળાવની ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિરાસત અકબંધ હમીરસર તળાવ 450 વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર…