Gurat news

રાજકોટ જિલ્લાના સુપ્રસિઘ્ધ તિર્થધામ ઘોઘાવદર ખાતે સંત શિરોમણી દાસી જીવણસાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ આયોજીત સમસ્ત મેઘવાળ સમાજની ૫૨ ક્ધયાઓનો આગામી તા.૨૪ના રોજ સમુહ લગ્નોત્સવ યોજવામાં આવશે.…