GUJRAT

gandhinagar

અમદાવાદમાં રોડ શો યોજયો: ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા આમ આદમી પાર્ટી (આપ) એ રોડ શો યોજીને ચૂંટણીના નગારે ઘા કર્યો છે.ચૂંટણી ઢુકડી આવી રહી છે…

gandhinagar

દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા અનેક ધાર્મિક સ્થળોને આવરી લેશે ભાજપ હંમેશાથી હિન્દુત્વના નામે મત અંકે કરવામાં સફળ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ…

gujrat | porbandar

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પોરબંદર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં લાગ લીધો. કોવિંદે ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર…

gujrat | rajkot

સ્વાઇન ફલૂના દર્દીઓમાં ઘટાડો થઇ રહ્યો છે.સિવિલ હોસ્પિટલમાં આજે પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં ૬ દર્દીઓ દાખલ છે. જયારે ખાનગી હોસ્પિટલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી અને…

gujrat | porbandar

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 148મી જયંતીએ આજે સમગ્ર દેશ અને વિદેશેમાં શ્રદ્ધાંજલી આર્પણ કરવમાં આવશે. પોરબંદરના કીર્તિ મંદિરમાં બાપુનો શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર…

gujrat

૭મી ઓકટોબરે સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાંથી દ્વારકા જશે : દર્શન બાદ બેટદ્વારકા બ્રીજનું ખાતમુહૂર્ત કરશે : બપોરે ૨ વાગ્યે ચોટીલા જવા રવાના થશે :…

vijay rupani | gandhinagar

આજે વિજ્યાદશમીનો પાવન પર્વ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરંપરા અનુસાર તેમના નિવાસ સ્થાનેજ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે. તેમની સાથે સુરક્ષાકર્મીના જવાનો ઉપસ્થિત રહયા છે.…

gujrat | jamnagar

પર ગેરકાયદે પ્રવેશ: એસ.પી.ને રજુઆત લીઝ ધારકો સામે તાત્કાલીક પગલા લેવા જામનગરના ખેતી જમીન માલીકોની માંગ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના જોડીયા ગામના વતની છીએ અમો જામનગરના…

gujrat

લાઠી શહેર માં નવદિર્ક્ષાી સંયમ અનુમોદન માં ગદગદિત કરતી શહેરી જનો ની હાજરી દશાશ્રી સનક વાસી સમસ્ત જેન સમાજ લાઠી દ્વારા  મુમુક્ષુ બહેનો નુ સંયમ…

morbi

રાજકોટ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટિવ ટીમે પ્રમ કેસ કર્યો : જીએસટીના અમલ બાદ ચોરીમાં વધારો યો ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં  આવેલ ગુડસ…