સરકારના આદેશ બાદ દેશભરમાં આયકર વિભાગના અધિકારીઓએ બેનામી પ્રોપર્ટી શોધી કાઢવા કવાયત શરુ કરી છે. જેમાં પ્રથમ ચરણમાં ગુજરાતમાં ૩૮ કેસ કરી રુપિયા ૪૮૨ કરોડની બેનામી…
gujrat news
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂકયા છે. તેઓ મીઠાપુર એરપોર્ટથી ઉતરી સીધા દ્વારકાધીશના દર્શને પૂજા અર્ચના કરી ભવ્ય રોડ શો…
નવનિયુકત હોદેદારોને ભાજપ અગ્રણીઓએ આવકારીને અભિનંદન પાઠવ્યા જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ જીલ્લા ભાજપ…
પાટીદાર સમાજને અનામતમાં સમાવેશ કરાવવા ઘણા આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત ચળવળનાં આગેવાન અને પાસના ક્ધવીનર એવા હાર્દિક પટેલ અને તેના સાથીદાર દિનેશ બાંભણિયાની…
જ્ઞાન મેળવવા માટે કોઈ ઉંમર, જ્ઞાતી કે જગ્યા જોવામાં આવતી નથી પરંતું તેમાં રહેલો વિશ્વાસ, ધગશ અને જનૂન માણસને આગળ પોહચાડવામાં મદદરૂપ કરે છે તેમજ કોઈ…
છાછરામાં આજે ખો-ખો સ્પર્ધા યોજાશે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૭ નું આયોજન કરવામાં…
ધારાસભ્યોને ખરીદવાનો કોંગ્રેસનો આરોપ: રાજયસભા ૪૦ મીનીટ સ્થગિત રાજયસભાના સત્રમાં આજે સવારે પ્રારંથી જ હોબાળો થશે તેવી શકયતાની વચ્ચે ખરેખર રાજયસભામાં ગુજરાતની રાજકીય સ્થિતિના મુદ્દે હંગામો…
લાંબા સમયથી ખોરંભે ચડેલી જમીન ફાળવણીની કામગીરી ઝડપી કરાશે જંગલ વિસ્તારમાં આવતી ઉપયોગ વિહોણી જમીનને લોકઉપયોગી બનાવવા માટે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના…
સામા કાંઠા વિસ્તાર સાથે પાલિકાના શાસકોની ભેદભાવ ભરી નીતિ: કચેરીમાં જ ઉપવાસ આંદોલન પર બેસી જવાની મહિલાઓની ચિમકી જેતપુર પાલિકા દ્વારા સામા કાંઠા જેવા પછાત વિસ્તાર…