કાલાવડ તાલુકાના આણંદપરના ગુ‚કૃપાધામ આશ્રમ ‘હનુમાનધાર’ ખાતે તા.૨૪ થી ૨૫ બે દિવસ ૫૧ કુંડી શ્રી મારૂતીયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં લુલી લંગડી બીમાર ગાયો અન્નક્ષેત્ર તેમજ…
gujrat news
ઉપલેટાના ખેડુતો બે માસથી મગફળી વેંચાણના પૈસાથી વંચિત: ઉગ્ર રોષ ઉપલેટા તાલુકાના ખેડુતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેંચાણ કરેલ હતી. આજે બે-બે માસ થવા છતાં ખેડુતોને…
પશ્ર્ચિમ છેડેથી શરકરાયેલી મશાલયાત્રા અમદાવાદ થઈ નવી દિલ્હી પહોંચશે ૧૯૫૬માં સ્થપાયેલ ઈન્ડીયન મેડિકલ કાઉન્સીલની કેન્દ્ર સરકાર દ્વારા તજવીજ ચાલી રહેલ હોય તેનો ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના…
ગુજરાત રાજય સરકારના સહયોગથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા બક્ષીપંચના લોકોને ૪૭ સિલાઈ મશીન, ૮ શાકભાજીની લારી, છ વિવિધ ફેરીની લારી, ૧૧ લોકોને દુધ…
રાજકોટના પેલેસ રોડ ખાતે શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી.ટ્રસ્ટ દ્વારા સોની સમાજના જરુરીયાત મંદ પરીવારોને દર મહીનાના પહેલા રવિવારે વિના મૂલ્યે અનાજ સહાય આપવામાં આવે છે…
ધુળેટી પર્વ નીમીતે રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા ગોધરા-દાહોદની ૩૧ી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ખાસ તો આ બસો મજૂર વર્ગને પોતાના વતન પાછા ફરવા માટે દોડાવવાનું…
ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ૧૨ માર્ચી શરૂ થતી પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને…
ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી-જાંબુડા પાટિયા-જામનગરના કેમ્પસમાં તારીખ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ને ગુરુવારના રોજ જાંબુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સોસાયટીની સંયુકત ટીમ દ્વારા…
રાજુલા શહેરમાં ડોળીનો પટ વિસ્તાર તા વડનગર વિસ્તાર તા બીડી કામદાર સોસાયટી વિસ્તાર તેમજ મફતપરા વિસ્તારમાં એકપણ રેશનીંગની દુકાન આવેલ ની જયારે આ વિસ્તારમાં અનેક લોકો…
મહિલાઓ રસ્તા વચ્ચે સૂઈ ગઈ, પાટણ અને દ્વારકા જિલ્લાની ઘટનાના ઘેરા પડઘા પાટણ આત્મવિલોપન મામલે દલિતોનો રોષ હજુ શમ્યો નથી અને આ ઘટનાના પડઘા હજુ પણ…