પીએનબીનાં કરોડો ‚પીયાના ગોટાળામાં જે કરોડપતિઓ કે પછી ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. તેમની સામે ત્વરીત પગલા લેવા અને લોકોની સંપૂર્ણ પ્રોપર્ટી વેચી અને બેંકનાં ધિરાણ કરેલ…
gujrat news
લીંબડી ખાતે નિલકંઠ વિધાલયનાં ૬ વર્ષ પુરા થતાં વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં આર્શિવચન આપવા નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના પ.પૂ. લલિતકિશોરશરણદાસજી બાપુ તથા આમંત્રીત મહેમાનોમાં શ્રી…
કન્યા કેળવણી ને પ્રોત્સાહિત આપરનાર ધોરાજી ની સરકારી ક્ધયા વિદ્યાલય ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સાધઁ શતાબદી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવો નું સન્માન કરવામાં…
સોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું તારીખ ૨૩.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ના રોજ શું દર ટુનામેંચનુભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં…
દ્વારકાના અંગ્રેજી માધ્યમની સૌથી જુની અને બહુપ્રતિષ્ઠિત નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લી મીડિયમ સ્કૂલના વાર્ષિક મહોત્સવની તાજેતરમાં દ્વારકાના પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય…
પ્રભાસ-પાટણ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના ડીમ્પલ બહેન લક્ષ્મણભાઈ જેઠવા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતિર્ણ થઈ ડોકટર બનતા સમાજ અને ગામના ગૌરવમાં સિધ્ધિ પ્રાપ્ત ગૌરવ પ્રાપ્ત થયેલ…
દ્વારકામા ધૂળેટીના દિવસે જગતમંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતિમાં ઉજવાતો હોય અને હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા દર વર્ષે લાખો યાત્રાળુએ ભારતભરમાંથી પગપાળા યાત્રા કરીને તેમજ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એચ.એન.શુકલા ઓફ કોલેજ તેમજ નગરપીપળીયા ગ્રામ પંચાયત સંયુકત રાષ્ટ્રીય સેવા યોજનાનો ૬ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં ડો.એન.કે.ડોબરીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજેશ…
રાજકોટ જીલ્લામાં બક્ષી સમાજના યુવા યુવતીઓને અભ્યાસની સાથે સાથે સરકારની વિવિધ યોજનાનો લાભ આપતી ઉપલેટાની શ્યામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત બક્ષીકુમાર ક્ધયા છાત્રાલયની મુલાકાતે ગુજરાત રાજયનાં સહકાર…
વર્તમાન સમયમાં જન્મદિવસની ઉજવણી કરવી એ એક ફેશન બની ગઈ છે. ખોટા ભપકા-ઠાંઠમાઠ અને મોંઘીદાટ હોટલોમાં ‚પિયાનું આંધણ કરી જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પ્રેરણારૂપ કિસ્સામાં…