ભાજપા સરકારના કૃષિ મેળાઓ અને કૃષિ યાત્રાઓએ ગુજરાતના કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે : ભરત પંડ્યા આજરોજ ભાજપા કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં કમલમ્…
gujrat news
રાત્રે સંતવાણીમાં ધીરુભાઇ સરવૈયા, ડો. નિરંજન રાજયગુરુ, પ્રવીણદાન ગઢવી સહિતના કલાકારોની વાણીનો લાભ મળશે ગોકુળીયા ગોંડલની પાવન ધરતી સંતો મહંતો અને દાતાઓ રુપી દિવડાથી ઝગમગે છે.…
આજના આધુનિક યુગમાં પૈસા પાછળ ભાગદોડનાં કારણે વાલીઓ સંતાનનું જતન કરી ન શકતા હોવાથી તેમજ મોબાઈલ અને ઈન્ટરનેટના દુ‚પયોગથી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે વાલીઓએ…
ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલી નાગર શેરીમાં રહેતા વિપ્ર પ્રૌઢને આપઘાતની ફરજ પાડનાર જુનાગઢના એચ.એચ. રોડવેઝના સંચાલીક પિતા-પુત્ર સામે ફરીયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.…
મોરબીના મકનસરમાં પર્યાવરણ જાગૃતિ માટે શિબિર યોજતું વનવિભાગ મોરબીના મકનસરમાં સામાજિક વનીકરણ યોજના રંગ લાવી રહી છે સિરામિક એકમોના પ્રદુષણ ખાળવા ક્રેન ઇન્ડિયા અને વેન વિભાગ…
વરમોરા સિરામિક કંપનીનો માલિક હોવાની ઓળખ આપી ૩.૨૫ લાખની છેતરપિંડી આચરી : આર્મી જવાનોને પણ લૂંટતો હતો સાતીર શખ્સ પોતે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ છે અને બહેન…
જેતે ક્ધસલ્ટિંગ એજન્સી અને સીટી ઇજનેરને તાકીદે રસ્તાની પરિસ્થિતિ અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ આપવા તાકીદ મોરબી : રામભરોસે ચાલતી મોરબી નગર પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ…
રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં બાળકો ગુમ થવાનું પ્રમાણ વધ્યું મોરબી : રાજ્યમાં દરરોજ સાત બાળકો ગુમ થઈ રહ્યા છે જે પૈકી ચાર બાળકો સુરત, અમદાવાદ,…
ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા ખેડુતોની માગ વાતાવરણ માં અચાનક પલ્ટો થતાં દિવસ નાં ઉનાળા ની ગરમી અને રાત્રે ઠંડક ને કારણે શિયાળું પાકમાં…
માણાવદર ખાતે જુનાગઢ જીલ્લા સહકારી બેંકના નવા વરાયેલા હોદેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો. ગુજકોમાસોલના ડાયરેકટર વીરાભાઇ જલુ તથા રામભાઇ પાનેરા હતા. આ પ્રસંગેે જીલ્લા બેંકના ચેરમેન…