gujrat news

કમિટીના સભ્યોએ ‘અબતક’ને આપી વિશેષ વિગતો ગુજરાત એજયુકેશન કમિટી દ્વારા આરટીઈ કાયદાના પ્રચાર-પ્રસાર તેમજ વાલીઓને માહિતગાર કરવા આગામી તા.૭ને બુધવારે બપોરે ૩ થી સાંજે ૮ દરમિયાન…

વીજ કંપનીઓના ખાનગીકરણી ગ્રાહકોને મળતી સુવિધામાં ઘટાડો વાની ભીતિ આજી શ‚ યેલા બજેટ સત્રના દ્વિતિય સેશનમાં ઈલેકટ્રીસિટી બીલ ૨૦૧૪ પસાર કરવામાં આવનાર છે. જેની સામે ઓલ…

ફરિયાદી અને આરોપીએ સમાધાનની પુરશીષ રજુ કરતા ઝડપી ન્યાયનું ઉદાહરણ પુરુ પાડતી કોર્ટ શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.૨૬માં રહેતા કાર્તિકચંદ્ર પંચગોપાલ આદકના અને પશ્ર્ચિમ બંગાળ ખાતે…

ધર્મશાલામાં રમાયેલ દેવધર ટ્રોફીના પ્રથમ મેચમાં ઇન્ડીયા-એ ની ટીમ સામે ઇન્ડીયા-બીટીમે વિજયી શરુઆત કરી હતી. ઇન્ડીયા-બીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોચ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો…

ગધેથડ ખાતે પૂજય લાલબાપુના ૨૧ માસના એકાંત અનુષ્ઠાનના મૂખ્યમંત્રીએ વધામણાં કર્યા ધાર્મિક રાજનેતા તરીકેની પોતાની છબિ વધુ ઉજ્જવળ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપલેટા તાલુકાના ગધેડ ગાયત્રી…

માણાવદર નગરપાલિકા માં  નવા વરાયેલા કોંગ્રેસના હોદેદારો એ સાતના સૂત્રો સંભાળ્યા છે પ્રમુખ તરીકે નિર્મળસિંહ ચુડાસમા તથા ઉપ પ્રમુખ તરીકે જયેશભાઇ વાછાણી એ ચાર્જ સંભાળી શહેરને…

શહેરના વિકાસકામોને પ્રાધાન્ય આપવાનો પાલિકા પ્રમુખે આપ્યો કોલ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સતા કબજે કર્યા બાદ ગત તા.ર૬ના પાલીકાના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી…

ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ: અન્નકુટ, હાટડી તથા પૂજનોત્સવના દર્શનનો લાભ લેતા બાળકો યુવાનો સ્વામીનારાયણ ગુરુકુળ વરરોડ સુરત ખાતે રંગોત્સવ, પુષ્પોત્સવ સાથે ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ ભાવથી ઉજવાયો હતો. રાજકોટ સ્વામીનારાયણ …

દ્વારકા યાત્રાધામમાં દરેક ધાર્મિક ઉત્સવની ઉજવણી ધાર્મિક માહોલ અને ભાવના સાથે ઉજવાય છે. દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિતે લાખો ભાવિકોએ જય રણછોડના શુભ નાદ સાથે…

ઉપલેટા શહેરમાં ધુળેટી પર્વ નીમીતે જાહેરમાં કલર રંગો ઉડાડી છોકરીઓની છેડતી કરી મનફાવે તે રીતે બાઇક ચલાવી જાહેરમાં રાહદારીઓને હેરાન કરતા ઘુમ બાઇક ચલાવતા રોમીયાઓ સામે…