gujrat news

એક માત્ર સરકારી હોસ્પિટલમાં તબીબ સહિતના પુરતા સ્ટાફનો અભાવ: દર્દીઓને હાલાકી, સરકારી તંત્ર બિન્દાસ પડધરી શહેર અને ગ્રામ્ય તાલુકા વિસ્તારમાં વસ્તી દિન-પ્રતિદિન વધતી જાય છે.…

જસદણ નગરપાલિકાની સામાન્યસભા બુધવારે પ્રમુખ દીપભાઈ ગીડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે અંદાજપત્ર મંજુર થયું હતું અને કેટલાક નવા ઠરાવો મંજુર અને કેટલાક મુદાઓનો વિરોધ…

વડિયા pgvclનીચે આવતા ચારણીયા ગામે સરપંચ ઉકાભાઈ દુદાભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ થયા બાદ આ ગામતળ માંથી ઇલેવન કેવી ની લાઈનો નીચે લબળતી કાઢવામાં આવી છે…

ગ્રામ પંચાયત અને સરકારમાં અનેકવાર રજુઆત છતા દરકાર લેવાતી નથી વીરપુર ગ્રામ પંચાયત સંચાલિત જલારામજી વિદ્યાલયની ઈમારત એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યાંરે છતમાંથી…

ફૂડ એન્ડ ડ્રગ્સ સહિતની ટીમો દ્વારા સવારી દરોડાની કાર્યવાહી: બે પેઢીઓ ઝપટે રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસીમાં ગોળના કોલ્ડ સ્ટોરેજમાં સવારી જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ…

રૂ.૧૫ કરોડનું નુકશાન યુ હોવાનો પ્રામિક અહેવાલ કલેકટરને સુપ્રત: પોલીસ તપાસ બાદ ઘટનાનો ભેદ ખૂલશે ગઈકાલે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના સંદર્ભે સિટી પ્રાંત-૧…

વન વીક, વન રોડ અંતર્ગત વોર્ડ નં.૫ અને ૬માં સંતકબીર રોડ પર પાર્કિંગ અને માર્જીનમાં ૮૫ સ્થળોએ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું કોર્પોરેશનની ઈસ્ટ ઝોન…

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ  સૂદ ની સુચના  થી જેતપુર સીટી પી.આઈ  એમ.એન.રાણા  , એચસી સંજયભાઈ પરમાર, પીસી ઘમભા જેઠવા , નારણભાઈ પંપાણીયા ,…

તા.૧૩ માર્ચને મંગળવારના રોજ ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ દિવ્યાંગ બાળકોના આનંદમાં સહભાગી થવા માટે બી.આર.સી.ભવન ટંકારા દ્વારા હાઈવે ઉપર આવેલ ડ્રીમલેન્ડ ફનવર્લ્ડમાં બાળકો…

રાજુલાના ડેપો મેનેજરે લેખીત બાહેધરી આપતા મામલો થાળે પડયો વિકટર થી રાજુલા અને મહુવાનાં વિર્દ્યાથીઓએ અભ્યાસ ર્એ એસટી બસની માંગણી કરી હતી જેને લઈને રસ્તા રોકો…