ચાર વિભાગમાં ધો.8થી ગે્રજયુએશનના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો…
gujarta
કેન્દ્ર સરકાર ” ઇન્ડિયા ડેટા સર્ચ ” પ્રોગ્રામ શરૂ કરશે, જેના મારફત દેશની કંપનીઓ એકબીજા સાથે વિશ્ર્વસનિયતા સાથે જોડાશે રાજકોટ શહેરમાં ” ટેકનોલોજી હબ ” પ્રોજેકટ…
નેશનલ ગેમ્સના પ્લેયર્સ સહિયરના બન્યા મહેમાન: સુરેન્દ્રસિંહ વાળાએ તમામને આવકાર્યા નવલા નોરતાની આઠમી રઢીયાળી રાતે ગ્રાઉન્ડ સહિયરમાં ખેલૈયાઓ ભરચક મોજમાં હતા. સહિયર રાસોત્સવ ગ્રુપ સમગ્ર ગુજરાતમાં…
કોહલીને આરામ અપાઇ અને અય્યરને તક મળી શકે: ડેથ ઓવરમાં ભારતે બોલીંગમાં સુધારો કરવો ખૂબ જરૂરી દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઇ મેળવ્યા બાદ…
ટેરર નેટવર્ક ટ્રેક કરવા સુરક્ષા એજન્સીઓ સતત પ્રયત્નશીલ: લશ્કરનું કનેક્શન ખુલ્યું !! ત્રણ આતંકવાદી શકમંદો પાસેથી રવિવારે તેમના નિવાસસ્થાનો પર પ્રિ-ડોન સોપ દરમિયાન જપ્ત કરાયેલા ચાર…
રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવેલાં દ્રૌપદી મુર્મુએ સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના કરી રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ…
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રોદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મેડિકલ હોલ,…
પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ ધનખરેજીએ સર્વ ધર્મ પ્રાર્થનામાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને જાણીતા જૈન આચાર્ય ડો.લોકેશમુનિજી એ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ…
રાષ્ટ્રપિતાને અંજલી, માં અંબે-માં ઉમિયાની આરાધનાનો અનોખો સંગમ રાજકોટના સેક્ધડ રીંગ રોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં સંપૂર્ણ પારીવારીક માહોલમાં રંગબંરંગી…
ધમકીથી ડરેલા યુવાને ચાર દિવસ સુધી ગુમસુમ રહ્યા બાદ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: ચાર સામે નોંધાતો ગુનો અબતક,રાજકોટ બાટવાના પાજોદ ગામના જુગારના ધંધાર્થીને ત્યાં પોલીસે પાંચેક…