gujaratnews

Untitled 2 1

 કલેકટરે જાહેરનામું બહાર પાડી આવન જાવન માટે વૈકિલ્પક રૂટ જાહેર કર્યો  રાજુલા શહેરમાં ટ્રાફિક સંચાલન માટે છ કે તેથી વધુ વ્હીલ ધરાવતા હોય તેવા વાહનોના પ્રવેશ…

cats 924

એ મેરે વતન કે લોગો જરા આંખોમે ભરલો  પાની આઝાદીનો ઈતિહાસ જાણીને તે યુવા સૈનિકોના જીવનમાંથી પ્રેરણા લઈને આગેવાની લેવાની જરૂર આજના યુવાધનો આઝાદીનો ઇતિહાસ જાણવો…

tt2

લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ આઠ મહાનગર અને 33 જિલ્લામાં કરશે પ્રવાસ સક્રિય કાર્યકર્તાઓને પક્ષ દ્વારા જવાબદારી સોંપાશે: પ્રભારીઓને  વિશ્ર્વાસમાં લીધા બાદ જ…

88 1692070864

ગુજરાતમાં આન, બાન, શાન સાથે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગરવુ, ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ ગુજરાતના 4ૠ માં હવે ગ્રીન ગ્રોથ સાથે ગુજરાત 5ૠ બનશે: ભૂપેન્દ્રભાઇ પટેલ…

Untitled 1 17

આંતરિક સ્થળાંતર રાજ્યોને પણ ફળ્યું રાજ્યની જીડીપીમાં 15 લાખ કરોડનો વધારો વ્યવસાયિક સ્થળાંતરીત લોકો દેશની અર્થવ્યવસ્થામાં વર્ષે 13.5 લાખ કરોડનો ઉમેરો કરે છે. ઉપરાંત રાજ્યના જીડીપીમાં…

oli

 શિવરાજપુર બીચ સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં સાઈકલિંગ, રોવિંગ, ટેનિસ જેવી રમત રમાશે 2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ…

સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા તિરંગા પદ યાત્રાનું આયોજન કરાયું હતું . મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ…

Screenshot 1 4

ક્ધડક્ટરની ભરતી માટે ઉમેદવારો હેરાન થતા હોવાથી લેવાયો નિર્ણય જિલ્લા પંચાયત, મેડિકલ કોલેજ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી વધારાના તબીબ ફાળવાયા, 20 દિવસ સુધી 12 તબીબ અને તાલીમાર્થીઓ…

1691816201347

સુરેન્દ્રનગર એસ.પી. ગિરીશ પંડયા અને ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગણતરીના દિવસમાં ભેદ ઉકેલ્યા સોનાના ત્રણ બિસ્કીટ અને રોકડ મળી પુરેપુરો…