સૌરાષ્ટ્રના પ્રાણ સમા પાણી પ્રજાના ઉકેલ માટે આશાસ્પદ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના (સૌની)ને ભંડોળ ફાળવવા મુદ્દે કેન્દ્ર સરકારે હાથ અઘ્ધર કરી દેતા નાણાકીય બોજ ગુજરાત…
gujarat
વી.સતિષજી, ભુપેન્દ્રજી યાદવ, વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતુ કે, આવતીકાલે મેના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય…
મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા વિકાસ કામો માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ૧૦૦૦ કરોડના ચેકોનું વિતરણ કરાશે: સોમવારે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ભાજપના નગરસેવકો આપશે હાજરી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના…
વીજળી સરપ્લસમા ગુજરાતનો પાવર ખેંચી લેતી ખાનગી કંપનીઓ રાજયમાં વીજ કટોકટીની શકયતાને લઇને જ‚રીયાત મુજબ વીજ પુરવઠો મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલસાના…
મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708…
ગયા વર્ષની સરખામણીએ ધો.૧૨ સાયન્સનું પરીણામ ૨.૮૬ ટકા વધ્યું શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર કરાયું છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજયના…
એકલા ભાવનગરમાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટરમાં વાવતેર હાલ ડુંગળીના ભાવમાં ખેડુતોમાં અસંતોષ જણાઇ રહ્યો હોવા છતાં આશ્ર્ચયજનક રીતે ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઉછળ્યું છે. તાજેતરમાં ઉતાળુ…
બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો: પોરબંદરના રમેશ રબારીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીટ પરી ચૂંટાઈને આવેલા અને હાલ મૂળ ગામ…
એલ.સી.બી.ના સ્ટાફે રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સો બે શખ્સની ધરપકડ મોરબીજિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાી એલસીબીના ઇન્ચાર્જ પી. આઈ. ભરતસિંહ પરમારની ટીમે આજે બાતમીને આધારે નવલખી રોડ…
એસપી અંતરિપ સૂદે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો: ‘અબતક’ ચેનલ પર ક્રિકેટ રસિકોએ લાઇવ મેચ માણ્યો: સેમી ફાઇનલમાં સર્જક (બી) અને એકતા ઇલેવનનો પરાજય થતા દર્શન…