દેશ અને દુનિયાનાં ફલક પર દ્રષ્ટાંતરૂપ બનતા ગુજરાત અને ગુજરાતીઓ.. ભાજપનાં શાસનમાં સ્વર્ણીમ ગુજરાતનો સૂર્યોદય ગુજરાત ૫૭માં સપના દિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે દેશ અને દુનિયામા વસતાં…
gujarat
૧૯૩૭માં ગુજરાતની સાહિત્ય સભામાં પણ મહાગુજરાત સપવાની ચર્ચા ઈ હતી ૧લી મેના રોજ ગુજરાતનો સપના દિવસ ઉજવવામાં આવે છે. ૧૯૬૦માં ૧લી મેના ગુજરાત રાજયની સપના ઈ…
૭માં પગારપંચ સહિતની માંગણીઓ મુદ્દે વડોદરામાં યોજાનારી રેલી એકાએક રદ્દ કરાતા નારાજગી વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ગિરીશ જોશી, જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર ખંભાતા અને ડેપ્યુટી સેક્રેટરી…
રાજકોટ ક્ધઝયુમર્સ પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર્સ એસો. આયોજીત મીટીંગમાં નિષ્ણાંત પીપળીયા અને કલ્પેશભાઈ વેપારીઓને આપશે માહિતી ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી પણ વધુ સમયથી સંગઠન ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશનના ઉપક્રમે જીએસટી…
ગુરૂ‚દાસ કામતના સને રાજસનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રભારી તરીકે વરણી કરતું હાઈ કમાન્ડ: પાંચ સભ્યોની ચૂંટણી કમિટી પણ રચાઈ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હાલ…
૨૦ લાખથી વધુ વિદેશી પક્ષીઓએ આ વર્ષે મુલાકાત લીધી: દરિયા કિનારાના વિસ્તારોમાં આવતા યાયાવર પક્ષીઓનો પણ નક્શો તૈયાર થશે ગુજરાતમાં મીઠા પાણીના જળાશયો અને ૧૬૫૦ કિ.મી.…
૩૦મી એપ્રિલથી ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વિક્રમી ગરમી પડ્યા પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ…
રાજ્યના આઠ યાત્રાધામોમાં ર૪ કલાક સફાઇ અભિયાનનો સોમનાથથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી: વેબસાઇટ લોન્ચ કરી બોર્ડની અદ્યતન વેબસાઇટ અને યાત્રાધામ અભિયાનનાં લોગાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાના ત્રીજા ચરણના લોન્ચિંગ માટે મે મહિનામાં રાજકોટ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં લઈ દર માસે ‘માદરે વતન’ પધારશે. વડાપ્રધાન…
૪૨ વર્ષ બાદ અંતે ગુજરાત પોલીસ મેન્યુઅલ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં પ્રકાશીત કરવા તૈયારી ૪૨ વર્ષના લાંબા ઇન્તેજારને અંતે હવે ગુજરાત પોલીસ મેન્યુઅલ (માર્ગદર્શિકા) ગુજરાતીમાં પબ્લીશ થઇ…