મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતની સુરક્ષા-શાંતિ માટે અસામાજિક તત્વો સદાય ફફડતા રહે તે માટે પોલીસે લાલ આંખ રાખવી જરૂરી રાજય સરકારની સુખ સમૃધ્ધિ સદાય વિકાસશીલ બની રહે તે…
gujarat
રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનુ ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી તા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નઢ્ઢા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર…
અકસ્માતના બનાવો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાને લઈ અધિક કલેકટર પટેલે બહાર પાડયુ જાહેરનામુ મોરબી પંકમાં બેફામ રીતે હેરાફેરી તી સફેદ માટી, રેતી, હાર્ડ મુરમ જેવા…
માત્ર બે ટાઇમ જમવાનું આશ્રય મળે તે ભરણ પોષણ માટે પુરતુ નથી: પરંતુ માનવીને માનવ તરીકેનું મુલ્યાંકન અગત્યનું: ફેમીલી કોર્ટ શહેરના કાલાવડ રોડ પર ગુંજન વાટીકામાં…
વેરાવળમાં ૨.૩૪ કરોડના ખર્ચે એસ.ટી. બસ સ્ટેશનનું મંત્રી જશાભાઈ બારડના હસ્તે લોકાર્પણ રૂ.૨.૩૪ કરોડનાં ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનનું આજે રાજ્યમંત્રી જશાભાઇ બારડે લોકાર્પણ…
ડો.એસ.પી.સિંહના સરકારી કયાર્ટર નં-૪માં રહેવા, એચઆરએ લેવા તેમજ કવાર્ટર ખાલી કરવાના તમામ કૌભાંડનો પર્દાફાશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ કે જેઓ જુની જનરલ…
ચૂંટણીમાં ઇવીએમની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભા તા ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં શકય તેટલા વધુ વીવીપીએટી (વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેઇલ) મશીનનો ઉપયોગ કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચે…
ગુજરાત હાઈકોર્ટે વ્યાભિચાર બાબતે આપ્યો મહત્વનો ચુકાદો: કુટણખાનામાંથી ઝડપાયેલા વ્યકિતનું સંપૂર્ણ તપાસ કરવાનો પણ આદેશ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, જો સેકસ…
શંકરસિંહ વાઘેલાને ચૂંટણી કેમ્પેઇન સમિતિના વડા અને પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા બનાવાય તેવી સંભાવના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન, ચૂંટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી…
શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા રેન્કિગ-૨૦૧૭ જાહેર: ઇન્દૌર દેશનું સૌથી ચોખ્ખુ અને ઉત્તર પ્રદેશનું ગોંડા સૌથી ગંદુ શહેર: પોરબંદર ૧૮૪માં સ્થાને કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે…