મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708…
gujarat
ગયા વર્ષની સરખામણીએ ધો.૧૨ સાયન્સનું પરીણામ ૨.૮૬ ટકા વધ્યું શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર કરાયું છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજયના…
એકલા ભાવનગરમાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટરમાં વાવતેર હાલ ડુંગળીના ભાવમાં ખેડુતોમાં અસંતોષ જણાઇ રહ્યો હોવા છતાં આશ્ર્ચયજનક રીતે ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઉછળ્યું છે. તાજેતરમાં ઉતાળુ…
બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો: પોરબંદરના રમેશ રબારીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીટ પરી ચૂંટાઈને આવેલા અને હાલ મૂળ ગામ…
એલ.સી.બી.ના સ્ટાફે રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સો બે શખ્સની ધરપકડ મોરબીજિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાી એલસીબીના ઇન્ચાર્જ પી. આઈ. ભરતસિંહ પરમારની ટીમે આજે બાતમીને આધારે નવલખી રોડ…
એસપી અંતરિપ સૂદે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો: ‘અબતક’ ચેનલ પર ક્રિકેટ રસિકોએ લાઇવ મેચ માણ્યો: સેમી ફાઇનલમાં સર્જક (બી) અને એકતા ઇલેવનનો પરાજય થતા દર્શન…
સ્વ.વનરાજગીરી મનહરગીરી ગોસ્વામીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે સ્વ.વનરાજગીરીને સ્વરાંજલી આપવા ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વરાંજલી કાર્યક્રમમાં ઓસમાણ મીર, વિષ્ણુપ્રસાદ દવે સહિતના કલાકારોએ…
ફી નિર્ધારણ માટેની ઝોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડીઈઓ મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને…
ઈન્ડસ અને ટાવર વિઝને વેરા પેટે રૂ.૧૧.૮૮ કરોડ મહાપાલિકામાં જમા કરાવ્યા મોબાઈલ કંપનીઓએ શહેરમાં ખડકી દીધેલા મોબાઈલ ટાવરનો વેરો વસુલવા તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા મહાપાલિકાની તરફેણમાં…
નગરસેવકોને મળતી ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા રકમનો ઉપયોગ ડસ્ટબીન ખરીદવા માટે કરવા મ્યુનિ.કમિશનરનો પરીપત્ર ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા…